Site icon News Continuous Bureau | Mumbai

Human Trafficking Awareness Day: આજે છે નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે; જાણો કેમ મનાવાય છે આ દિવસ…

Human Trafficking Awareness Day: આજે છે નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે..

Human Trafficking Awareness Day Today is National Human Trafficking Awareness Day; Know why this day is celebrated…

Human Trafficking Awareness Day Today is National Human Trafficking Awareness Day; Know why this day is celebrated…

News Continuous Bureau | Mumbai

Human Trafficking Awareness Day: દર વર્ષે 11 જાન્યુઆરીનો દિવસ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે તરીકે ઉજવાય છે.  આ દિવસની ઉજવણી નેશનલ સ્લેવરી એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્શન મોન્થના ભાગરૂપે કરવામાં આવે છે. જેનો હેતુ માનવ તસ્કરીને અટકાવવાનો છે. હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે ઉજવણીનો પ્રારંભ સેનેટ દ્વારા 2007માં કરવામાં આવ્યો હતો. જેનો હેતુ માનવ તસ્કરી ઉપરાંત મજૂરી કરનારાઓનું શોષણ, ઘરેલુ ગુલામી અથવા વ્યાવસાયિક જાતીય પ્રવૃત્તિ માટે થતું બળજબરીપૂર્વક, છેતરપિંડીથી, અથવા દબાણથી થતું શોષણ અટકાવવાનો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  K. J. Yesudas: 10 જાન્યુઆરી 1940ના જન્મેલા કટ્ટાસેરી જોસેફ યેસુદાસ એક ભારતીય પ્લેબેક ગાયક અને સંગીતકાર છે

 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version