Site icon News Continuous Bureau | Mumbai

International Human Solidarity Day : ‘એકતામાં જ અખંડીતતા..’ આજે છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ, જાણો શું છે તેનો ઇતિહાસ અને મહત્વ

International Human Solidarity Day : 'એકતામાં જ અખંડીતતા..' આજે છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ, જાણો શું છે તેનો ઇતિહાસ અને મહત્વ

'Integrity in Unity..' Today is International Human Unity Day, know its history and significance

'Integrity in Unity..' Today is International Human Unity Day, know its history and significance

News Continuous Bureau | Mumbai 

International Human Solidarity Day : 20 ડિસેમ્બર એટલે  ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’. વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘમાં વર્ષ 2005માં 20 ડિસેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ની ઉજવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિશ્વના દેશોમાં વૈશ્વિક એકતાની ભાવના લાવવાના પ્રયાસના ભાગરૂપે દિવસની ઉજવણી કરાય છે. વિકાસ, ગરીબ નાબુદી અને બિમારી ઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઉભી કરવાનો ઉદ્દેશ પણ ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ઉજવવાો છે. મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના પ્રાચીનકાળ થી ચાલી રહી છે. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પર કરવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : Kasturbhai Lalbhai: 19 ડિસેમ્બર 1894 ના જન્મેલા કસ્તુરભાઈ લાલભાઈ એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી હતા.

 

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version