Site icon News Continuous Bureau | Mumbai

Kargil Vijay Diwas : આજે કારગિલ યુદ્વને 26 વર્ષ થયા, ભારતીય સેનાના વીર સપૂતોના સમર્પણ અને શૌર્યના સન્માનમાં ઉજવાય છે આ દિવસ…

Kargil Vijay Diwas : આજે કારગિલ યુદ્વને 26 વર્ષ થયા, ભારતીય સેનાના વીર સપૂતોના સમર્પણ અને શૌર્યના સન્માનમાં ઉજવાય છે આ દિવસ…

Kargil Vijay Diwas Today marks 25 years of the Kargil War, this day is celebrated in honor of the dedication and bravery of the brave sons of the Indian Army...

Kargil Vijay Diwas Today marks 25 years of the Kargil War, this day is celebrated in honor of the dedication and bravery of the brave sons of the Indian Army...

 News Continuous Bureau | Mumbai

Kargil Vijay Diwas:  ભારતમાં દર 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના ( Indian soldiers )  બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગિલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના કારગિલ  ( Kargil War )જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ ( Operation Vijay ) હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો:  Jim Corbett : 25 જુલાઈ 1875 ના જન્મેલા, એડવર્ડ જેમ્સ કોર્બેટ એક બ્રિટીશ શિકારી, ટ્રેકર, પ્રકૃતિવાદી અને લેખક હતા

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version