Site icon News Continuous Bureau | Mumbai

Louis Braille : 04 જાન્યુઆરી 1809 ના જન્મેલા, લુઇસ બ્રેઇલ ફ્રેન્ચ શિક્ષક હતા , જેમણે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચન અને લેખન પદ્ધતિની શોધ કરી

Louis Braille : લુઇસ બ્રેઇલ ફ્રેન્ચ શિક્ષક હતા, જેમણે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચન અને લેખન પદ્ધતિની શોધ કરી

Louis Braille was a French educator and the inventor of a reading and writing system named after him

Louis Braille was a French educator and the inventor of a reading and writing system named after him

News Continuous Bureau | Mumbai

Louis Braille : 1809 માં આ દિવસે જન્મેલા, લુઇસ બ્રેઇલ ફ્રેન્ચ શિક્ષક હતા. જેમણે અંધ અથવા દૃષ્ટિહીન લોકો માટે વાંચન અને લખવાની પદ્ધતિની શોધ કરી હતી, જે વિશ્વભરમાં ‘બ્રેઇલ’ તરીકે ઓળખાય છે. ‘બ્રેઈલ’ એક લિપિ છે જેનો ઉપયોગ કરીને અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે અને પછી તેને કોઈ પણ ભાષામાં બોલી શકે છે. બ્રેઈલ લિપીમાં એક કાગળ ઉપર ઉપસાવેલા ડોટ હોય છે. જેને અંધલોકો પોતાની આંગળીનાં સ્પર્શ દ્વારા વાંચે છે.  

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : World Braille Day : આજે છે વિશ્વ બ્રેઇલ દિવસ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સાક્ષર બનાવતી માત્ર 6 ટપકાની લિપિ એટલે ‘બ્રેઇલ’; જાણો મહત્વ.

 

 

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version