Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Chhel : 14 ઓક્ટોબર 1967 ના જન્મેલા, સંજય છેલ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, લેખક અને ગીતકાર છે.

Sanjay Chhel : સંજય છેલ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, લેખક અને ગીતકાર છે.

Sanjay Chhel Born on 14 October 1967, Sanjay Chhel is an Indian film director, writer and lyricist.

Sanjay Chhel Born on 14 October 1967, Sanjay Chhel is an Indian film director, writer and lyricist.

  News Continuous Bureau | Mumbai

Sanjay Chhel : 1967 માં આ દિવસે જન્મેલા, સંજય છેલ એક ભારતીય ફિલ્મ નિર્દેશક ( Indian film director ) , લેખક અને ગીતકાર છે. તે આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર છેલ વાયેડાના પુત્ર છે. બોલીવુડમાં પડદા પાછળ સંજય છેલનું ખૂબ જ પ્રદાન છે. સંજય છેલ ખૂબસૂરત, યસ બોસ, માન ગયે મુગલ એ આઝમ જેવી સંખ્યાબંધ હિટ ફિલ્મો લખી ચૂક્યા છે, કેટલીક ફિલ્મો તેમણે ડિરેક્ટ પણ કરી છે.  તેમણે સૌથી પહેલા ઉભી ચાવી આડી ચાવી નામનું ગુજરાતી નાટક લખ્યું હતું. જો કે તેમનું નામ ક્રોઝવર્ડ પઝલ નામના નાટકથી થયું. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો:   Chitti Babu : 13 ઓક્ટોબર 1936 ના જન્મેલા, ચિટ્ટી બાબુ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર હતા..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version