News Continuous Bureau | Mumbai
Satyendra Nath Bose : 01 જાન્યુઆરી 1894 ના જન્મેલા, સત્યેન્દ્રનાથ બોઝ ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા.
1894 માં આ દિવસે જન્મેલા, સત્યેન્દ્રનાથ બોઝ ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઝૉન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : Vishnudevananda Saraswati : 31 ડિસેમ્બર 1927 ના જન્મેલા વિષ્ણુદેવાનંદ સરસ્વતી એક ભારતીય યોગ ગુરુ હતા