75
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Thomas Alva Edison :
1847 માં આ દિવસે જન્મેલા થોમસ આલ્વા એડિસન એક અમેરિકન શોધક અને ઉદ્યોગપતિ હતા. બાળપણમાં તેમને મંદ બુદ્ધિ છે એમ કહીને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા. આ જ થૉમસ એડિસને ઘણા મહત્વના આવિષ્કાર કર્યા, જેમાં વિજળીનો બલ્બ સૌથી મુખ્ય છે. તેમંણે બલ્બનો આવિષ્કાર કરવા માટે હજારો વાર પ્રયોગ કર્યા હતા, ત્યારે સફળતા મળી હતી.
આ પણ વાંચો: World Pulses Day : આજે છે વિશ્વ કઠોળ દિવસ, જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ ? શું છે મહત્વ
You Might Be Interested In