Site icon News Continuous Bureau | Mumbai

Guru Purnima : આજે છે ગુરુ પૂર્ણિમા, આ જ દિવસે ગૌતમ બુદ્ધે આપ્યો હતો તેમના શિષ્યોને પહેલો ઉપદેશ; જાણો મહત્વ..

Guru Purnima : આજે છે ગુરુ પૂર્ણિમા, આ જ દિવસે ગૌતમ બુદ્ધે આપ્યો હતો તેમના શિષ્યોને પહેલો ઉપદેશ; જાણો મહત્વ..

Today is Guru Purnima, on this day Gautama Buddha gave his first sermon to his disciples; Know the importance..

Today is Guru Purnima, on this day Gautama Buddha gave his first sermon to his disciples; Know the importance..

News Continuous Bureau | Mumbai

Guru Purnima : ગુરુ પૂર્ણિમાના તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા ( Vyasa Purnima ) પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાભારતનાં લેખક મહર્ષિ વેદ વ્યાસ જીનો ( Maharshi Ved Vyas ) જન્મ થયો હતો. વેદોનું જ્ઞાન આપનારા મહર્ષિ વેદ વ્યાસ જ છે, તેથી તે આદિ ગુરુ કહેવાય છે.   બૌદ્ધ લોકો ગૌતમ બુદ્ધના ( Gautama Buddha ) સમ્માનમાં ગુરુ પૂર્ણિમા પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આ દિવસે ઉત્તર પ્રદેશના સારનાથમાં આપ્યો હતો. આ દિવસે દર વર્ષે લોકો પોત પોતાના ગુરુની પૂજા કરે છે.  

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Edmund Hillary : 20 જુલાઈ 1919 જન્મેલા, સર એડમન્ડ પર્સિવલ હિલેરી ન્યુઝીલેન્ડના પર્વતારોહક, સંશોધક અને પરોપકારી હતા.

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version