189
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Left Handers Day: 13 ઓગસ્ટ, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય ડાબા હાથના લોકોમાં ( Left Handers ) તેની વિશેષતાઓ અને ફાયદાઓ કે ગેરફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ડીન આર કેમ્પબેલ, જેઓ ડાબોડી હતા, તેમણે 13 ઓગસ્ટના રોજ પ્રથમ વખત વર્લ્ડ લેફ્ટ હેન્ડર્સ ડેની ( World Left Handers Day ) ઉજવણી કરી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. લેફ્ટ હેન્ડર્સ ક્લબે આ દિવસની પ્રથમ વાર્ષિક ઇવેન્ટ 13મી ઓગસ્ટ, 1992ના રોજ યોજી હતી.
આ પણ વાંચો: International Youth Day : આજે છે વિશ્વ યુવા દિવસ, જાણો ક્યારથી થઇ હતી આ દિવસની શરૂઆત..
You Might Be Interested In