International Left Handers Day: આજે છે ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ દિવસ, જાણો કોણે કરી હતી આ દિવસની ઉજવણીની શરૂઆત..

International Left Handers Day: જાણો કોણે કરી હતી આ દિવસની ઉજવણીની શરૂઆત..

by Hiral Meria
Today is International Left Hander's Day, know who started the celebration of this day..

News Continuous Bureau | Mumbai

International Left Handers Day:   13 ઓગસ્ટ, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે  તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય ડાબા હાથના લોકોમાં ( Left Handers ) તેની વિશેષતાઓ અને ફાયદાઓ કે ગેરફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.  ડીન આર કેમ્પબેલ, જેઓ ડાબોડી હતા, તેમણે 13 ઓગસ્ટના રોજ પ્રથમ વખત વર્લ્ડ લેફ્ટ હેન્ડર્સ ડેની (  World Left Handers Day ) ઉજવણી કરી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. લેફ્ટ હેન્ડર્સ ક્લબે આ દિવસની પ્રથમ વાર્ષિક ઇવેન્ટ 13મી ઓગસ્ટ, 1992ના રોજ યોજી હતી.  

આ  પણ વાંચો:  International Youth Day : આજે છે વિશ્વ યુવા દિવસ, જાણો ક્યારથી થઇ હતી આ દિવસની શરૂઆત..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More