Site icon News Continuous Bureau | Mumbai

Mahant Swami Maharaj : આજે છે મહંત સ્વામીનો જન્મદિવસ, એગ્રિકલ્ચરમાં ગ્રેજ્યુએટ થયા; આ રીતે બન્યા મહંત સ્વામી

Mahant Swami Maharaj : આજે છે મહંત સ્વામીનો જન્મદિવસ, એગ્રિકલ્ચરમાં ગ્રેજ્યુએટ થયા; આ રીતે બન્યા મહંત સ્વામી

Today is Mahant Swami's birthday, graduated in Agriculture; This is how Mahant Swami became

Today is Mahant Swami's birthday, graduated in Agriculture; This is how Mahant Swami became

News Continuous Bureau | Mumbai

Mahant Swami Maharaj :  1933 માં આ દિવસે જન્મેલા, મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ ( BAPS Swaminarayan ) સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ છે. મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું.  1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ ( Pramukh Swami ) તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  Shane Warne : 13 સપ્ટેમ્બર 1969 ના જન્મેલા, શેન કીથ વોર્ન એક ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતા, જે વિવાદોને કારણે ખુબ ચર્ચામાં રહેતા હતા..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version