Site icon News Continuous Bureau | Mumbai

National Consumer Rights Day : આજે છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, જાણો કેમ મનાવવામાં આવે છે દિવસ?

National Consumer Rights Day : આજે છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, જાણો કેમ મનાવવામાં આવે છે દિવસ?

Today is National Consumer Rights Day, know why the day is celebrated

Today is National Consumer Rights Day, know why the day is celebrated

 News Continuous Bureau | Mumbai

National Consumer Rights Day :દર વર્ષે દેશમાં 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઊજવાય છે. આ દિવસે લોકોને સંરક્ષક આંદોલનના મહત્ત્વને ઉજાગર કરવા માટે એક અવસર પ્રદાન કરે છે. તેનો હેતુ ગ્રાહકોને તેના મહત્ત્વ, તેના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગરૂકતા ફેલાવવાનો છે. ગ્રાહક સંરક્ષણ નિયમને વર્ષ 1987માં પણ સુધારણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 05 માર્ચ, 2004ના રોજ તેને સંપૂર્ણપણે માન્યતા આપી દેવામાં આવી હતી. વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસને પ્રથમવાર મનાવવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : Charan Singh: 23 ડિસેમ્બર 1902 ના જન્મેલા, ચૌધરી ચરણ સિંહ એક ભારતીય રાજકારણી અને સ્વતંત્રતા સેનાની હતા.

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version