102
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
National Education Day: દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની ( Abul Kalam Azad ) જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવાય છે. જેમણે 15 ઓગસ્ટ 1947 થી 2 ફેબ્રુઆરી 1958 સુધી સેવા આપી હતી. આ દિવસની શરૂઆત 11 નવેમ્બર 2008માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ( Pratibha Patil ) દ્વારા કરવામાં આવી હતી.
You Might Be Interested In