159
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Parshuram Jayanti: હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 10 મે 2024, શુક્રવારના છે. પરશુરામ ભગવાન ( Parshuram ) વિષ્ણુનો છઠ્ઠો અવતાર મનાય છે. તેઓ ભગવાન શંકરના વિશિષ્ટ ભક્ત હતા, તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ( Lord Shankar ) તેમને અનેક શસ્ત્રો આપ્યા હતા. ફરસા પણ તેમાંથી એક હતુ. ફરસાને પરશુ કહેવામાં આવે છે, તેથી પરશુ મળ્યા પછી તેમનું નામ પરશુરામ રાખવામાં આવ્યું.
આ પણ વાંચો: Maharana Pratap : 09 મે 1540ના જન્મેલા રાણો એટલે મહારાણા પ્રતાપ, અકબરના ઘમંડને કર્યો હતો ચકનાચુર..
You Might Be Interested In