Site icon News Continuous Bureau | Mumbai

Zaverchand Meghani : આજે છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મ જયંતિ, જે હતા નવલકથા, સાહિત્ય, પ્રવાસ વર્ણન, લોકગીતના મહારથી..

Zaverchand Meghani : આજે છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મ જયંતિ, જે હતા નવલકથા, સાહિત્ય, પ્રવાસ વર્ણન, લોકગીતના મહારથી..

Today is the 127th Birth anniversary of Rashtriya Shayar Zaverchand Meghani, who was a master of novels, literature, travelogues, folk songs.

Today is the 127th Birth anniversary of Rashtriya Shayar Zaverchand Meghani, who was a master of novels, literature, travelogues, folk songs.

 News Continuous Bureau | Mumbai 

Zaverchand Meghani: 1896 માં આ દિવસે જન્મેલા, ઝવેરચંદ અથવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એક ગુજરાતી કવિ ( Gujarati poet ) , લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની ( Freedom fighter ) હતા. તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જાણીતું નામ છે. આજે પણ મેઘાણીજીનું સાહિત્ય ( Gujarati Sahitya ) એટલી જ લોકચાહના ધરાવે છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે. આ ઉપરાંત તેમને સાહિત્યમાં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને મહિડા પારિતોષિક જેવા અનેક પુરસ્કારો મળ્યા હતા.  

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો:  The Great Khali : આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ, જાણો ગ્રેટ ખલીનું સાચું નામ શું છે..

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version