Site icon News Continuous Bureau | Mumbai

Bhikhudan Gadhvi : આજે છે ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર ભીખુદાન ગોવિંદભાઈ ગઢવીનો જન્મદિવસ.

Bhikhudan Gadhvi : આજે છે ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર ભીખુદાન ગોવિંદભાઈ ગઢવીનો જન્મદિવસ.

Today is the birthday of Bhikhudan Govindbhai Gadhvi, a well-known artist of Gujarati folk literature.

Today is the birthday of Bhikhudan Govindbhai Gadhvi, a well-known artist of Gujarati folk literature.

News Continuous Bureau | Mumbai

Bhikhudan Gadhvi : 1948 માં આ દિવસે જન્મેલા, ભીખુદાન ગોવિંદભાઈ ગઢવી એક ભારતીય લોક ગાયક ( Indian folk singer ) અને ગીતકાર છે, જેઓ ગુજરાતની કથા ગાયન પરંપરા ડાયરોના ( Gujarati Dayro ) સમર્થક તરીકે જાણીતા છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે. તેઓ ગુજરાત સરકારના ગુજરાત ગૌરવ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી પુરસ્કારના પ્રાપ્તકર્તા છે. લોકસંગીતમાં તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમને 2016માં પદ્મશ્રીના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Harindra Dave : 19 સપ્ટેમ્બર 1930ના જન્મેલા હરીન્દ્ર દવે આઝાદી પછીના ગુજરાતી સાહિત્યના ગુજરાતી કવિ, પત્રકાર, નાટ્યકાર અને નવલકથાકાર હતા.

 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version