Site icon News Continuous Bureau | Mumbai

Elon Musk : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કનો આજે છે જન્મદિવસ, 12 વર્ષની ઉંમરે આ વિડીયો ગેમ તૈયાર કરી

Elon Musk : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કનો આજે છે જન્મદિવસ, 12 વર્ષની ઉંમરે આ વિડીયો ગેમ તૈયાર કરી

Today is the birthday of the richest man in the world, Elon Musk, who created this video game at the age of 12

Today is the birthday of the richest man in the world, Elon Musk, who created this video game at the age of 12

News Continuous Bureau | Mumbai

Elon Musk :   1971માં આ દિવસે જન્મેલા એલોન રીવ મસ્ક એક બિઝનેસમેન ( businessman ) છે. એલન મસ્કનો જન્મ સાઉથ આફ્રિકાના પ્રિટૉરિયામાં થયો છે, પરંતુ તેમનું જીવન અને ઉછેર અમેરિકામાં થયો છે. એલન મસ્કના અંગત જીવન કરતાં તેની સંપત્તિ વિશે વધુ ચર્ચા થાય છે. મસ્કે માત્ર 10 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર શીખી લીધું હતું. 12 વર્ષની ઉંમરે તેમણે બ્લાસ્ટર નામની વિડીયો ગેમ તૈયાર કરી હતી. જેને સ્થાનિક મેગેઝીને 500 ડોલરમાં ખરીદી લીધી હતી. જેને મસ્કની પ્રથમ વ્યાપરિક ઉપલબ્ધ કહી શકાય. એલોન મસ્ક આજે કેટલીય મોટી મોટી કંપનીઓના માલિક છે અને હાલમાં વિશ્વના સૌથી ધનિકોની ( Richest Person ) યાદીમાં ટોચ પર છે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  Helen Keller : 27 જૂન 1880 ના જન્મેલા હેલેન કેલર એક લેખક અને લેક્ચરર હતા, જેઓ બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવનાર પ્રથમ મૂકબધિર અને દ્રષ્ટિહીન વ્યક્તિ હતા

 

Aurangzeb Ban On Diwali Firecrackers ઔરંગઝેબે દિવાળી પર ફટાકડા ફોડવા સામે કેમ લગાવી હતી પાબંધી? જાણો મુઘલ શાસનમાં હિન્દુઓએ કેવી રીતે ઉજવ્યો હતો તહેવાર
History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version