Site icon News Continuous Bureau | Mumbai

Ram Mohan Roy : આજે છે આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામમોહન રોયની પુણ્યતિથિ, સતીપ્રથા ના દુષણ માંથી કરાવ્યા હતા મુક્ત

Ram Mohan Roy : આજે છે આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામમોહન રોયની પુણ્યતિથિ, સતીપ્રથા ના દુષણ માંથી કરાવ્યા હતા મુક્ત

Today is the death anniversary of the father of modern India, the social reformer Raja Ram mohan Roy, who freed him from the evil of sati.

Today is the death anniversary of the father of modern India, the social reformer Raja Ram mohan Roy, who freed him from the evil of sati.

News Continuous Bureau | Mumbai 

Ram Mohan Roy :  1833 માં આ દિવસે મૃત્યુ પામ્યા, રામ મોહન રોય “આધુનિક ભારતના પિતા” એક ભારતીય સુધારક ( Indian reformer ) અને લેખક હતા. તેઓ 1828 માં બ્રહ્મ સમાજ ના સંસ્થાપક હતા. તેમને મુઘલ સમ્રાટ અકબર II દ્વારા રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું. પહેલાના સમયમાં સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાનો શ્રેય રાજા રામમોહન રોયને ( Raja Ram Mohan Roy )  જાય છે. તેઓ હંમેશાં બાળવિવાહ, સતીપ્રથા જેવી બદીઓને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા. 27 સપ્ટેમ્બર 1833ના દિવસે બ્રિસ્ટલની પાસે સ્ટાપ્લેટોનમાં મેનિંઝાઈટિસના કારણે તેમનું નિધન થયું હતું. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  Saroja Vaidyanathan : 19 સપ્ટેમ્બર 1937 ના જન્મેલા, સરોજા વૈદ્યનાથન એક ભારતીય કોરિયોગ્રાફર, ગુરુ અને ભરતનાટ્યમના નોંધપાત્ર સમર્થક હતા.

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version