Site icon News Continuous Bureau | Mumbai

Vijayadashami: આજે છે અધર્મ પર ધર્મનો વિજયઃ વિજયાદશમી..

Vijayadashami: આજે છે અધર્મ પર ધર્મનો વિજયઃ વિજયાદશમી..

Today is the victory of religion over unrighteousness Vijayadashami

Today is the victory of religion over unrighteousness Vijayadashami

 News Continuous Bureau | Mumbai

Vijayadashami:   વિજયાદશમી એ મુખ્ય હિન્દુ તહેવારોમાંનો એક છે, જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર આસો સુદ દશમને દિવસે ઊજવવામાં આવે છે. જેને `દશેરા’ ( Dussehra ) તરીકે પણ ઓળખવામાં આવે છે. નવલાં નોરતાંની પૂર્ણાહુતિ એટલે દશેરા.  આ તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે. જેને અનિષ્ટ પર સત્યની જીત અને દુષ્ટ શક્તિઓના વિનાશનું પ્રતીક ગણવામાં આવે છે. આ પર્વમાં રાવણ ( Ravan ) ઉપર ભગવાન શ્રી રામના ( Shree Ram ) વિજયની ઉજવણીનો ઉત્સવ મનાવવામાં આવે છે. મહાકાવ્ય રામાયણમાં,ભગવાન રામ અને તેમના સાથીઓ રાવણ સાથે યુદ્ધ કરે છે, જેણે શ્રી રામની પત્ની માતા સીતાનું અપહરણ કર્યું હતું. લાંબા અને ભીષણ યુદ્ધ પછી, શ્રી રામ આખરે રાવણને હરાવે છે અને માતા સીતાને બચાવે છે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Amitabh Bachchan : આજે છે બોલિવૂડના  શહેનશાહ BIG Bનો જન્મદિવસ, આ ફિલ્મથી કરી હતી ફિલ્મી કરિયરની શરૂઆત

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version