Site icon News Continuous Bureau | Mumbai

World Pneumonia Day : આજે છે વિશ્વ ન્યુમોનિયા દિવસ, કોરોના પછી ભારતમાં વધ્યું ન્યૂમોનિયાનું પ્રમાણ..

World Pneumonia Day : આજે છે વિશ્વ ન્યુમોનિયા દિવસ, કોરોના પછી ભારતમાં વધ્યું ન્યૂમોનિયાનું પ્રમાણ..

Today is World Pneumonia Day, Pneumonia has increased in India after Corona.

News Continuous Bureau | Mumbai

World Pneumonia Day : દર વર્ષે 12 નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ન્યુમોનિયા એટલે ફેફસામાં થતું ઈન્ફેક્શન, જે બેક્ટેરિયા, વાઈરસ કે ફુગ દ્વારા થઈ શકે છે.  કોરોના પછી ન્યૂમોનિયાનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2009માં પહેલી વખત વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. ન્યુમોનિયા ( Pneumonia  ) એ વિશ્વભરમાં મૃત્યુના સૌથી સામાન્ય કારણો પૈકીનું એક છે. ન્યુમોનિયા એક ગંભીર બીમારી છે, ક્રોનિક રોગો ધરાવતા લોકોમાં મૃત્યુનું કારણ બને છે. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો :National Education Day: આજે છે ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’, ભારતના આ પ્રથમ શિક્ષણ મંત્રીની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ…

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version