Site icon News Continuous Bureau | Mumbai

World Population Day : આજે વિશ્વ વસ્તી દિવસ, માનવ સમાજ માટે એક ચિંતાનો વિષય; 2050માં 9.7 અબજ થશે..

World Population Day : આજે વિશ્વ વસ્તી દિવસ, માનવ સમાજ માટે એક ચિંતાનો વિષય; 2050માં 9.7 અબજ થશે..

Today is World Population Day, a concern for human society; 9.7 billion in 2050.

Today is World Population Day, a concern for human society; 9.7 billion in 2050.

News Continuous Bureau | Mumbai

World Population Day :  વર્લ્ડ પોપ્યુલેશન ડે એ વાર્ષિક ઇવેન્ટ છે, જે દર વર્ષે 11 જુલાઈએ મનાવવામાં આવે છે, જે વૈશ્વિક વસ્તીના ( global population )  મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે.  1987ના  વિશ્વની વસ્તી 5 અબજને પાર હતી. આથી ડૉ.K.C ઝાચારિયાહના સૂચન દ્વારા વિશ્વ વસ્તી ( Population  ) દિવસની શરુઆત 11 જૂલાઈ, 1987ના રોજ કરવામાં આવી હતી. યુએનનો અંદાજ છે કે આગામી 30 વર્ષમાં વિશ્વની વસ્તીમાં લગભગ 2 અબજ લોકોનો ઉમેરો થશે. વિશ્વની વસ્તી વર્તમાન 8 અબજથી વધીને 2050માં 9.7 અબજ થશે અને 2080ના મધ્યમાં વિશ્વની વસ્તી લગભગ 10.4 અબજ સુધી પહોંચી શકે છે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો: Sunil Gavaskar: હેપ્પી બર્થ ડે ટુ યુ સુનીલ ગાવસ્કર, આજે આજે 75 વર્ષના થયા ઓરિજિનલ લિટલ માસ્ટર…

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version