Site icon News Continuous Bureau | Mumbai

World Soil Day : આજે છે વિશ્વ માટી દિવસ, જાણો મહત્વ અને ક્યારથી થઇ હતી શુરુઆત..

World Soil Day : આજે છે વિશ્વ માટી દિવસ, જાણો મહત્વ અને ક્યારથી થઇ હતી શુરુઆત..

News Continuous Bureau | Mumbai

World Soil Day :  દર વર્ષે તારીખ 5 ડિસેમ્બરના રોજ ખાદ્ય અને કૃષિ સંગઠન ‘વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવે છે. લોકોને જમીનના મહત્ત્વ વિશે જણાવવા અને જમીનની ગુણવત્તા ( Soil quality ) વિશે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  ભૂમિ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. જે ખાદ્ય સુરક્ષા, વનસ્પતિ વિકાસ, જંતુઓ અને પ્રાણીઓ અને માનવ જીવન અને રહેઠાણ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. ર્ષ 2014થી વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2002માં ઇન્ટરનેશનલ ઓફ સોઇલ સાયન્સએ વર્ષ 2002માં 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે ઉજવાની દરખાસ્ત કરી હતી. ત્યારબાદ વર્ષ 2013માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને ( Food and Agriculture Organization )  68મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો : Mahipatram Rupram Nilkanth : 03 ડિસેમ્બર 1829 ના જન્મેલા મહીપતરામ રૂપરામ નીલકંઠ ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર હતા

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version