Site icon News Continuous Bureau | Mumbai

World Television Day: આજે છે વર્લ્ડ ટેલિવિઝન ડે, જાણો ક્યારથી થઈ હતી આ દિવસ ઉજવવાની શરૂઆત

World Television Day: જાણો ક્યારથી થઈ હતી આ દિવસ ઉજવવાની શરૂઆત

Today is World Television Day, know when this day started to be celebrated

Today is World Television Day, know when this day started to be celebrated

News Continuous Bureau | Mumbai

World Television Day:  દર વર્ષે 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે. ટેલિવિઝન એ એક એવું માધ્યમ છે જે લોકોને મનોરંજન, શિક્ષણ અને માહિતી પૂરી પાડે છે. તે વિશ્વભરના લોકોને એકબીજા સાથે  કનેક્ટ થવા અને જાણવામાં મદદ કરે છે. ડિસેમ્બર 1996માં યુનાઈટેડ નેશન્સે 1996માં પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમ ( World Television Forum ) યોજાઈ તે તારીખની યાદમાં 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન ( Television  ) દિવસ તરીકે જાહેર કર્યો. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો : Rang Avadhoot : 21 નવેમ્બર, 1898 ના જન્મેલા રંગ અવધૂત, પાંડુરંગ વિઠ્ઠલપંત વાલમે, દત્ત-પંથ હિંદુ ધર્મ સાથે જોડાયેલા રહસ્યવાદી સંત-કવિ હતા.

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version