Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 8 October 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 8 October 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવાર

“તિથિ” – ભાદરવો વદ પાંચમ

“દિન મહીમા”

“લલીતા પંચમી,પાંચમનું શ્રાધ્ધ, કૃતિકા શ્રાધ્ધ, રવિયોગ ૨૩:૦૩થી

કપિલા/ચંદન છઠ્ઠ, છઠ્ઠનું શ્રાધ્ધ, સાયન સૂર્ય તુલામાં ૧૮:૧૫ દક્ષિણ ગોલારંભ, વિષૃવ દિન 

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૦૩ થી ૧૮.૩૩

“ચંદ્ર” – વૃષભ

આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૨૩.૦૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 

ચલઃ ૭.૫૯ – ૯.૩૦

લાભઃ ૯.૩૦ – ૧૧.૦૦

અમૃતઃ ૧૧.૦૦ – ૧૨.૩૧

શુભઃ ૧૪.૦૨ – ૧૫.૩૨

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૮.૩૩ – ૨૦.૦૩

અમૃતઃ ૨૦.૦૩ – ૨૧.૩૨

ચલઃ ૨૧.૩૨ – ૨૩.૦૨

લાભઃ ૨૬.૦૦ – ૨૭.૩૦

શુભઃ ૨૮.૫૯ – ૩૦.૨૯

Today’s Horoscope :  રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

(  Zodiac Sign ) કર્કઃ“(ડ,હ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

“સિંહઃ”(મ,ટ)-

વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version