Site icon News Continuous Bureau | Mumbai

World Athletics Day : દર વર્ષે 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક્સ દિવસ ઉજવવામાં આવે છે.જાણો ક્યારે થઈ હતી શુરુઆત? શું છે તેનું મહત્વ?

World Athletics Day: વિશ્વ એથ્લેટિક્સ દિવસ દર વર્ષે 7 મેના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વના સૌપ્રથમ એથ્લેટિક્સ ડેની ઉજવણી 1996માં અમેરિકાના એટલાન્ટામાં કરવામાં આવી હતી.

World Athletics Day is celebrated on May 7 every year. Know when it started What is its significance

World Athletics Day is celebrated on May 7 every year. Know when it started What is its significance

News Continuous Bureau | Mumbai

World Athletics Day: વિશ્વ એથ્લેટિક્સ દિવસ દર વર્ષે 7 મેના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વના સૌપ્રથમ એથ્લેટિક્સ ડેની ઉજવણી 1996માં અમેરિકાના એટલાન્ટામાં કરવામાં આવી હતી. તેની શરૂઆત IAAFના તત્કાલીન ચેરમેન પ્રિમો નેબિઓલોએ કરી હતી. વિશ્વ એથ્લેટિક્સ દિવસ એ IAAFના સામાજિક જવાબદારીલક્ષી પ્રોજેક્ટ ‘એથ્લેટિક્સ ફોર અ બેટર વર્લ્ડ’નો ( Athletics for a Better World ) એક ભાગ છે.  આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એથલેટિક્સ (Athletics)માં યુવાનોની ભાગીદારી વધારવાનો અને તેમને વધુને વધુ તેની તરફ આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Leela Samson : 06 મે 1951 ના જન્મેલા, લીલા સેમસન ભારતની ભરતનાટ્યમ નૃત્યાંગના, કોરિયોગ્રાફર, પ્રશિક્ષક, લેખક અને અભિનેત્રી છે.

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version