218
Join Our WhatsApp Community
ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી. કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. અહિયાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે. બહુચરાજીથી ફક્ત 14 કિલોમીટર દુર મોઢેરાનું સૂર્યમંદિર આવેલ છે.
You Might Be Interested In