334
Join Our WhatsApp Community
ભૂતનાથ મંદિર એ હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલું સૌથી પ્રખ્યાત મંદિર છે. આ મંદિર દેવાધિદેવ ભગવાન શિવને સમર્પિત મંદિર છે. મંદિર મહાશિવરાત્રીના મેળા માટે પ્રખ્યાત છે, મહાશિવરાત્રીનો મેળો ખૂબ ધાંધલધામ અને વૈભવથી ઉજવવામાં આવે છે. શિવરાત્રી એ ભૂતનાથ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના 1527 માં રાજા અજબેર સેને કરી હતી.
You Might Be Interested In
