219
Join Our WhatsApp Community
આજનો દિવસ
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – મહા સુદ અગિયારસ
"દિન મહીમા" –
જયા એકાદશી- શેરડી, સર્વોદય દિન ભક્તપુંડરીક ઉત્સવ- પંઢરપુર, કુંભ સંક્રાતિ ૨૭.૨૭, મુ. ૧૫ મહર્ધ, પારસી મહેરે માસ શરૂ, વિષ્ટી ૧૬.૨૮ સુધી
"સુર્યોદય" – ૭.૦૯ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૩૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૦.૦૧ થી ૧૧.૨૭
"ચંદ્ર" – મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.
"નક્ષત્ર" – આદ્રા
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૫ – ૧૦.૦૧
ચલઃ ૧૨.૫૩ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૪૪
અમૃતઃ ૧૫.૪૪ – ૧૭.૧૦
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૬ – ૨૦.૧૦
શુભઃ ૨૧.૪૪ – ૨૩.૧૮
અમૃતઃ ૨૩.૧૮ – ૨૪.૫૩
ચલઃ ૨૪.૫૩ – ૨૬.૨૭
લાભઃ ૨૯.૩૫ – ૩૧.૦૯
You Might Be Interested In