Site icon

આજે તારીખ ૩૧.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૧ ડિસેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સ્વરૂપ બારશ, વિછુંડો, પ્રદોષ વ્રત, ખ્રિસ્તી નવા વર્ષની સાંજ, રાજયોગ સૂ.ઉ થી ૧૦.૪૦, ૧૩ નો ક્ષય, જૈન ચંદ્રપ્રભુ જન્મ, વ્રજમૂશળયોગ ૨૨.૦૫ થી સૂ.ઉ., વ્યતિપાત ૧૯.૨૬ થી ૨૬.૩૪

"સુર્યોદય" – ૭.૧૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૧૯ થી ૧૨.૪૨

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૨૨.૦૩)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૩ – ૮.૩૫
લાભઃ ૮.૩૫ – ૯.૫૭
અમૃતઃ ૯.૫૭ – ૧૧.૧૯
શુભઃ ૧૨.૪૨ – ૧૪.૦૪
ચલઃ ૧૬.૪૮ – ૧૮.૧૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૬ – ૨૩.૦૪
શુભઃ ૨૪.૪૨ – ૨૬.૨૦
અમૃતઃ ૨૬.૨૦ – ૨૭.૫૭
ચલઃ ૨૭.૫૭ – ૨૯.૩૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

"કર્કઃ"(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

"સિંહઃ"(મ.ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

"મકરઃ"(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version