Site icon

આજે તારીખ – ૩૦-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩૦ ઓગસ્ટ ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આજે બપોરે ૧૫.૩૩ સુધી ભાદરવા સુદ ત્રીજ ત્યારબાદ ભાદરવા સુદ ચોથ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
હરિતાલીકા ત્રીજ, કેવડા તીજ, ગૌરી ત્રીજ, વરાહજયંતિ, તરણેતર મેળો-થાન, મન્વાદી સામવેદી  શ્રાવણી, લઘુઉદ્યોગ દિન, વરસાદી નક્ષત્ર, વિષ્ટી ૨૭.૩૧ થી 
 
"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ – ૧૭.૨૧

"ચંદ્ર" – કન્યા 
આજે જન્મેલા બાળની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૨૩.૪૯)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૫
લાભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૧૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૦૫
ચલઃ ૨૬.૦૫ – ૨૭.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Spiritual Significance of Hawan:હવનમાં આહુતિ આપતી વખતે ભૂલથી પણ ન ચુકો આ વસ્તુઓ, દેવી-દેવતાઓની કૃપાથી ભરાઈ જશે ધન ભંડાર
Navpancham Yog 2026: ૬ ફેબ્રુઆરીથી આ રાશિઓ પર થશે લક્ષ્મીજીની કૃપા! નવપંચમ યોગ લાવશે નોકરીમાં પ્રમોશન અને અચાનક ધનલાભના યોગ
Today’s Horoscope : આજનો દિવસ:૩ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Grahan 2026: વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા! અધૂરા કાર્યો પૂરા થશે અને વ્યવસાયમાં મળશે મોટી સફળતા
Exit mobile version