Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૦ માર્ચ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર સુદ બારસ છે

todays horoscope today 30 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 30 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ માર્ચ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ચૈત્ર સુદ બારસ

 

“દિન મહીમા”

વામન દ્રાદશી, મદન દ્રાદશી, વિષ્ણુદમનોત્સવ, સોમપ્રદોષ, પ્રદોષવ્રત, શ્રીક્રૃષ્ણરુક્ષ્મણી વિવાહ, અનંગત્રયોદશી, રવિયોગ ૧૪ઃ૪૯થી

 

“સુર્યોદય” – ૦૬.૩૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૦(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૦૭ થી ૦૯.૩૯

 

“ચંદ્ર” – સિંહ 

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – માઘ, પૂર્વાફાલ્ગુની(૧૪.૪૭) 

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૩૫ – ૦૮.૦૭

શુભઃ ૦૯ઃ૩૯ – ૧૧.૧૧

ચલઃ ૧૪.૧૫ – ૧૫.૪૭

લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૯

અમૃતઃ ૧૭.૧૯ – ૧૮.૫૧

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૫૧ – ૨૦.૧૯

લાભઃ ૨૩.૧૫ – ૨૪.૪૩

શુભઃ ૨૬.૧૧ – ૨૭.૩૯

અમૃતઃ ૨૭.૩૯ – ૨૯.૦૭

ચલઃ ૨૯.૦૭ – ૩૦.૩૫ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ઈષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

 

“મકરઃ”(ખ,જ)-

કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Surya Budh Yuti Drishti Yog સૂર્યબુધનો યુતિ દ્રષ્ટિ યોગ ૪ રાશિના જાતકોના જીવનમાં આવશે સકારાત્મક બદલાવ, મળશે ધનલાભ અને માનસન્માન
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Angarak Yog 2026 મંગળના ગોચરથી બન્યો ખતરનાક ‘અંગારક યોગ’ ૨ સપ્ટેમ્બર સુધી આ ૪ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
Crystal Tree Feng Shui Benefits પૈસા ટકતા નથી કે વારંવાર બીમાર પડો છો? ઘરની આ દિશામાં રાખો ક્રિસ્ટલ ટ્રી; દૂર થશે આર્થિક તંગી
Exit mobile version