Site icon

આજે તારીખ – ૧૮:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા વદ બીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વસંત ઋતુ પ્રારંભ, સાયન સૂર્ય મીન રાશીમાં ૨૨.૧૪. મુ.૪૫ સમર્ધ, સ્વામી પાટોત્સવ- મહુવા, સિધ્ધિયોગ સૂ.ઉ. થી ૧૬.૪૨, રાજયોગ સૂ.ઉ. થી ૧૬.૪૨

"સુર્યોદય" – ૭.૦૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૨૬ થી ૧૨.૫૩

"ચંદ્ર" – સિંહ, કન્યા (૨૨.૪૫),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૪૫ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૧૬.૪૦)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૨.૪૫),
રાત્રે ૧૦.૪૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૬ – ૮.૩૩
લાભઃ ૮.૩૩ – ૯.૫૯
અમૃતઃ ૯.૫૯ – ૧૧.૨૬
શુભઃ ૧૨.૫૩ – ૧૪.૧૯
ચલઃ ૧૭.૧૨ – ૧૮.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૫ – ૨૩.૧૯
શુભઃ ૨૪.૫૨ – ૨૬.૨૬
અમૃતઃ ૨૬.૨૬ – ૨૭.૫૯
ચલઃ ૨૭.૫૯ – ૨૯.૩૨

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version