181
Join Our WhatsApp Community
આજનો દિવસ
૧૯ માર્ચ ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ફાગણ વદ એકમ
"દિન મહીમા" –
આમ્રકુસુમપ્રાશન, રંગોત્સવ, મહાપાત વ્યતિપાત ૮.૦૮ થી ૧૧.૫૫, ઈષ્ટી, કરિદિન, વિશ્વ સંસ્કૃતિ દિન, યમઘંટ યોગ સૂ.ઉ થી ૨૩.૩૮ સુધી, મુ. શબેબારાત
"સુર્યોદય" – ૬.૪૪ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૪૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૪૬ થી ૧૧.૧૬
"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.
"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૨૩.૩૬)
"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૫ – ૯.૪૬
ચલઃ ૧૨.૪૬ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૮
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૮ – ૨૦.૧૭
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૬
અમૃતઃ ૨૩.૧૬ – ૨૪.૪૬
ચલઃ ૨૪.૪૬ – ૨૬.૧૫
લાભઃ ૨૯.૧૪ – ૩૦.૪૪
You Might Be Interested In