આજનો દિવસ
૨ એપ્રિલ ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ચૈત્ર સુદ એકમ
"દિન મહીમા" –
ચૈત્રી વાસંતી નોરતાં શરૂ, શુભકૃત શાલીવહન શાકે ૧૯૪૪ શરૂ, પંચક ઉતરે ૧૧.૨૧, ચંદ્રદર્શન, ચેટીચાંદ, ઘટસ્થાપના, મારવાડી સં. ૨૦૭૯ શરૂ, ગુડીપાડવો, કલ્પાદી, ધ્વજારોહણ, હેડગેવર જયંતિ, ઈષ્ટી, અભ્યંગસ્નાન
"સુર્યોદય" – ૬.૩૨ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૧ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૩૮ થી ૧૧.૧૦
"ચંદ્ર" – મીન, મેષ (૧૧.૧૯),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૧૯ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.
"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૧૧.૧૯)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૧.૧૯),
સવારે ૧૧.૧૯ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૫ – ૯.૩૮
ચલઃ ૧૨.૪૨ – ૧૪.૧૪
લાભઃ ૧૪.૧૪ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૯
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૧ – ૨૦.૧૯
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૪
અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૪૨
ચલઃ ૨૪.૪૨ – ૨૬.૦૯
લાભઃ ૨૯.૦૫ – ૩૦.૩૨