Site icon

આજે તારીખ -૧૬:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૧૬ મે ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
બુધ્ધ પૂર્ણિમા, મા છિન્નમસ્તકા જયંતિ, ખગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં નહિં દેખાય) વૈશાખી પૂર્ણિમા, અક્ષરપૂર્ણિમા, વિછુંડો બેસે ૭.૫૩ થી, સંત ભોજલબાપા જયંતિ    
 
"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૧ થી ૯.૧૯

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૫૨ સુધી તુલા ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૩.૧૬)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૭.૫૪)
સવારે ૭.૫૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૫ – ૭.૪૨
શુભઃ ૯.૨૦ – ૧૦.૫૭
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૫૦
લાભઃ ૧૫.૫૦ – ૧૭.૨૮
અમૃતઃ ૧૭.૨૮ – ૧૯.૦૫        

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૫ – ૨૦.૨૭
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૨૦
અમૃતઃ ૨૭.૨૦ – ૨૮.૪૨
ચલઃ ૨૮.૪૨ – ૩૦.૦૫

Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version