247
Join Our WhatsApp Community
આજનો દિવસ
૨૫ મે ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – વૈશાખ વદ દશમ
"દિન મહીમા" –
પંચક, સ્વામી મંદિર પાટો.બોચાસણ અને સાંકરી, વિષ્ટી ૧૦.૩૩ સુધી વિશ્વ થાઈરોડ દિન, સૂર્ય રોહિણી નક્ષત્રમાં ૧૪.૫૫
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૩૬ – ૧૪.૧૪
"ચંદ્ર" – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.
"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૩.૧૮)
"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૨ – ૭.૪૧
અમૃતઃ ૭.૪૧ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૫૨ – ૧૭.૩૦
લાભઃ ૧૭.૩૦ – ૧૯.૦૯
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૦ – ૨૧.૫૨
અમૃતઃ ૨૧.૫૨ – ૨૩.૧૪
ચલઃ ૨૩.૧૪ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧
You Might Be Interested In