200
Join Our WhatsApp Community
આજનો દિવસ
૧૩ જૂન ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – જેઠ સુદ ચૌદસ
"દિન મહીમા" –
વિષ્ટી ૨૧.૦૪ શરૂ, રવિયોગ ૨૧.૨૫ સુધી, વિછુંડો સ્નાનનુંજળ ભરવું, સાંજે આધિવાસન કરવો.
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૪૦ – ૯.૨૦
"ચંદ્ર" – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.
"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા(૨૧.૨૩)
"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૨ – ૭.૪૧
શુભઃ ૯.૨૦ – ૧૦.૫૯
ચલઃ ૧૪.૧૮ – ૧૫.૫૭
લાભઃ ૧૫.૫૭ – ૧૭.૩૬
અમૃૃતઃ ૧૭.૩૬ – ૧૯.૧૫
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૫ – ૨૦.૩૬
લાભઃ ૨૩.૧૮ – ૨૪.૩૯
શુુભઃ ૨૫.૫૯ – ૨૭.૨૦
અમૃતઃ ૨૭.૨૦ – ૨૮.૪૧
ચલઃ ૨૮.૪૧ – ૩૦.૦૨
You Might Be Interested In