આજનો દિવસ
૫ જુલાઈ ૨૦૨૨, મંગળવાર
"તિથિ" – આજે સાંજે ૭.૨૮ સુધી અષાઢ સુદ છઠ્ઠ ત્યારબાદ અષાઢ સુદ સાતમ રહેશે.
"દિન મહીમા" –
કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ, કર્દમ ષષ્ઠી, વ્યતિપાત ૧૨.૧૫ સુધી, જૈન અઠ્ઠાઈ શરૂ, જૈન મહાવીર સ્વામી ચ્યવન કલ્યાણક, રવિયોગ ૧૦.૩૧ સુધી
"સુર્યોદય" – ૬.૦૬ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૯ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૬.૦૨ – ૧૭.૪૧
"ચંદ્ર" – સિંહ, કન્યા
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૫૨ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.
"નક્ષત્ર" – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૧૧.૪૪)
"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૬.૫૨)
સાંજે ૪.૫૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૫ – ૧૧.૦૪
લાભઃ ૧૧.૦૪ – ૧૨.૪૩
અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૨૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૨ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૦૪
ચલઃ ૨૬.૦૪ – ૨૭.૨૫