203
Join Our WhatsApp Community
આજનો દિવસ
૨૩ જુલાઈ ૨૦૨૨, શનિવાર
"તિથિ" – આજે સવારે ૧૧.૨૭ સુધી અષાઢ વદ દશમ ત્યારબાદ અષાઢ વદ અગિયારસ રહેશે, વિ. સંવત ૨૦૭૮
"દિન મહીમા" –
લોકમાન્ય તિલક જયંતિ, વન સંવર્ધન દિન, શ્રી નાથજીનો હાંડી ઉત્સવ-નાથદ્વારા સંત એકનાથ પૂ.તિથી, ભા.શ્રાવણ શરૂ, વિષ્ટી ૧૧.૨૮ સુધી, અમૃત સિધ્ધિયોગ ૧૯.૦૩ થી
"સુર્યોદય" – ૬.૧૩ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૬ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૨૮ – ૧૧.૦૭
"ચંદ્ર" – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.
"નક્ષત્ર" – કૃતિકા, રોહિણી (૧૯.૦૩)
"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૧ – ૯.૨૮
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૩૯
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૬ – ૨૦.૩૯
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
લાાભઃ ૨૮.૫૨ – ૩૦.૧૪
You Might Be Interested In