Site icon

આજે તારીખ – ૨૫-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૫ ઓગસ્ટ ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે સવારે ૧૦.૩૮ સુધી શ્રાવણ વદ તેરસ ત્યારબાદ શ્રાવણ વદ ચૌદશ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
શિવરાત્રી, અઘોરાચર્તુદશી, કૈલાશયાત્રા, આરાવારા, ગોવિંદલાલજી ઉ.-કોટા, સ્થિરયોગ, જૈન પર્યુષણ પ્રારંભ (પં.પક્ષ), વિષ્ટી ૧૦.૩૯ થી ૨૩.૩૪, ગુરૂ પુષ્યા, સિધ્ધિયોગ ૧૬.૧૬ સુધી
 
"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૫ – ૧૫.૫૦

"ચંદ્ર" – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય, આશ્લેષા (૧૬.૧૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૩ – ૭.૫૭
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૫
શુુભઃ ૧૭.૨૩ – ૧૮.૫૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૮ – ૨૦.૨૪
ચલઃ ૨૦.૨૪ – ૨૧.૪૯
લાભઃ ૨૪.૪૧ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
અમૃૃતઃ ૨૮.૫૮ – ૩૦.૨૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

"સિંહઃ"(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"મકરઃ"(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version