Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૫.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૫ માર્ચ ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ અગિયારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
આમલકી એકાદશી- આમળા, કુંજ એકાદશી, શ્રી ગોવિંદરાયજી ઉત્સવ – સુરત, પચોવ્રત સમાપ્ત, વિષ્ટી ૯.૪૮ સુધી

"સુર્યોદય" – ૬.૩૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૬ થી ૧૫.૪૭

"ચંદ્ર" – કર્ક, સિંહ (૨૨.૪૭),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૪૭ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૨૨.૪૭)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૨.૪૭),
રાત્રે ૧૦.૪૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-આર્થિક બાબતોમાં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"કર્કઃ"(ડ,હ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

"તુલાઃ"(ર,ત)-તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

"મકરઃ"(ખ,જ)-આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી મુલાકાત થાય.

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version