Site icon

આજે તારીખ ૧૫ .૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૫ નવેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક સુદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પ્રબોધીની એકાદશી- કચોરી (વૈ), ૧૨ ની વૃધ્ધિ, પ્રબોધોત્સવ, ગરૂડ દ્વાદશી- ઓરિસ્સા, તુલસી વિવાહ શરૂ, શ્રીગોરખનાથ જયંતિ, મન્વાદી, પંચક, ચાતુર્માસ પૂરા, પંઢરપુર યાત્રા

"સુર્યોદય" – ૬.૪૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૧૧ થી ૯.૩૫

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૮.૦૮)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૪૭ – ૮.૧૧
શુભઃ ૯.૩૫ – ૧૦.૫૯
ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
લાભઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
અમૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૯ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
શુભઃ ૨૫.૫૯ – ૨૭.૩૫
અમૃતઃ ૨૭.૩૫ – ૨૯.૧૨
ચલઃ ૨૯.૧૨ – ૩૦.૪૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, વધુ પડતો વિશ્વાસ ના કરવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃધ્ધિ થાય, અચાનક લાભદાયક સંજોગ બને.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને સારૂં રહે, કામકાજ માં સફળતા મળે.

"કર્કઃ"(ડ,હ)-
ધ્યાન- યોગ- મૌન થી સારૂં રહે, આધ્યત્મિક ચિંતન થાય.

"સિંહઃ"(મ,ટ)-
આયાત- નિકાસ- વિદેશવ્યાપાર માં સારૂં રહે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, મિત્રોની મદદ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે સારું રહે, વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃતિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
યોગ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠામાં પ્રાપ્ત થાય

Today’s Horoscope : આજનો દિવસ:૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Exit mobile version