આજનો દિવસ
૮ એપ્રિલ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ફાગણ વદ બારસ
"દિન મહીમા" –
તિથીવાસર ૮.૪૧ સુધી, સ્થિરયોગ ૨૭.૧૬ થી ૨૮.૫૮, પંચક, વ્રજરાયજી ઉત્સવ- કર્ણાવતી
"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૨ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૪.૧૪ થી ૧૫.૪૭
"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
"નક્ષત્ર" – શતભિષા
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૮ – ૮.૦૧
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૪
અમૃતઃ ૧૪.૧૪ – ૧૫.૪૭
શુભઃ ૧૭.૨૦ – ૧૮.૫૩
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
ચલઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
લાભઃ ૨૪.૪૦ – ૨૬.૦૭
શુભઃ ૨૭.૩૪ – ૨૯.૦૦
અમૃતઃ ૨૯.૦૦ – ૩૦.૨૭
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-ધંધો રોજગાર શોધતા મિત્રો માટે વિલંબ જોવા મળે.
"કર્કઃ"(ડ,હ)-પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
"સિંહઃ"(મ.ટ)-ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
"તુલાઃ"(ર,ત)-સવાર બાજુ વ્યસ્તતા રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.
"વૃશ્ચિકઃ"(ન,ય)-ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-વિદેશ જવા ઇચ્છતા મિત્રો ને થોડા વિલંબ નો સામનો કરવો પડે.
"મકરઃ"(ખ,જ)-વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.