Site icon

આજે તારીખ  ૪.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૪ મે ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ આઠમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક બેસે ૨૦.૪૬, મુ.શહાદતે હઝરત અલી, ચંડીકા વ્રત, શુક્ર વૃષભમાં ૧૩.૨૮, વૈદ્યુતિ મહાપાતા ૨૮.૫૮ શરૂ

"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૮ થી ૧૭.૨૪

"ચંદ્ર" – મકર, કુંભ (૨૦.૪૨),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૪૨ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – શ્રવણ, ધનિષ્ઠા (૮.૨૫)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૦.૪૨),
રાત્રે ૮.૪૨ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૩ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
શુભઃ ૧૫.૪૮ – ૧૭.૨૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૪ – ૨૧.૪૮
શુભઃ ૨૩.૧૧ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વેપારીવર્ગ ને સારૂં રહે, નોકરિયાત વર્ગને પ્રગતિ કારક.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે.

"કર્કઃ"(ડ,હ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, સામાજિક કાર્ય કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
હિતશત્રુઓથી સાવધાન રહેવું, વિચારી ને પગલાં ભરવા.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સંતાન અંગે સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"તુલાઃ"(ર,ત)-
જમીન મકાન વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સાહસ થી સિધ્ધિ પ્રાપ્ત થાય, નવા કાર્યમાં આગળ વધી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
નવી મુલાકાત ફળદાયી નીવડે, ધાર્યા કામ પાર પડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો, સંભાળીને નિર્ણય કરવા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
આવકમાં વૃધ્ધિ થાય, મિત્રોની મદદ મળી રહે.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ
Exit mobile version