આજનો દિવસ
૫ મે ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ચૈત્ર વદ નોમ
"દિન મહીમા" –
જૈન શિતલનાથ ચ્યવન, વિષ્ટી ૨૫.૪૨ શરૂ, પંચક, વ્રજમૂશળયોગ ૯.૧૧ સુધી, વૈધૃતિ મહાપાત ૧૦.૧૬ સુધી
"સુર્યોદય" – ૬.૦૯ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૦૧ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૩૫ થી ૧૪.૧૨
"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષા (૯.૦૯)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૦ – ૭.૪૬
અમૃતઃ ૭.૪૬ – ૯.૨૨
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૪૮ – ૧૭.૨૫
લાભઃ ૧૭.૨૫ – ૧૯.૦૧
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૫ – ૨૧.૪૮
અમૃતઃ ૨૧.૪૮ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૨૨ – ૨૮.૪૬
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
સગા-સ્નેહી-મિત્રોથી સારૂ રહે, આકસ્મિત લાભ થાય.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
પરિવાર સાથે આનંદ-પ્રમોદ માણી શકો, સુંદર દિવસ.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, પોઝિટિવ વાતાવરણ રહે.
"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા જણાય, મૂડ વારંવાર બદલાતો જણાય.
"સિંહઃ"(મ.ટ)-
જાહેરજીવનમાં સારૂં રહે, આગળ વધવાની તક મળે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શરીરની કાળજી લેવી, વધુ દોડધામ નિવારવી.
"તુલાઃ"(ર,ત)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ-સગવડ પ્રાપ્ત થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી બાબતે ચિંતા રહે, સોદો પાર પડવામાં વિલંબ.
"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતોમાં સારૂં રહે, મનોમંથન કરી શકો.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
રૂટિન કામમાંથી પરવારી જાત સાથે સમય વિતાવવો.