News Continuous Bureau | Mumbai
શ્રી કેદારનાથ ધામનું દ્રશ્ય સામાન્ય પરિસ્થિતિમાં અદભુત લાગે છે. ત્યારે દિવાળીના દિવસની વાત જ શી કરવી. શ્રી કેદારનાથ ધામ મંદિરને દિવાળી પ્રસંગે સુંદર શણગારથી સજાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આતશબાજી કરવામાં આવી હતી. જુઓ સુંદર વિડિયો.
बाबा केदारनाथ धाम में भक्तो की दिव्य दिवाली।
बड़े भाग्यशाली है ये भक्त जो दीपावली पर बाबा के धाम में है pic.twitter.com/pZbLdsM2vu— श्री केदारनाथ (@ShriKedarnath) October 23, 2022
