અરે વાહ! ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરને 75 નવા સી.સી. ટી.વી. કેમેરાથી કરાશે સજજ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

સોમવાર

ગુજરાત દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ જગતમંદિર દ્વારકાધીશ મંદિરને રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અદ્યતન સુવિધા સાથેના 75 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. 

દ્વારકા જગત મંદિરનાં ડી.વાય.એસ.પી. સમીર સારડાએ જણાવ્યુ છે કે તાજેતરમાં વિજળી પડતા કેટલાકને નુકસાન થયું હતું જેને પુન: ચાલુ કરી દેવાયા છે.

સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સિસ્ટમ સાથેના 75 નવા સીસીટીવીથી સમગ્ર મંદિર તથા નજીકના તમામ વિસ્તારને આવરી લેવાશે

મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment