ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્તા અનિશ્વિત સમય સુધી બંધ રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી છે.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ અને સાળંગપુર મંદિરના દ્વાર 11 જૂનથી ખુ્લ્લા મુકવામાં આવશે.
અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું અને અતિથિ ગૃહમાં ભોજન શાળા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.
આ સરકારી અધિકારીએ તો ભારે કરી; ભગવાન શ્રીરામનું આધાર કાર્ડ માગ્યું
