આજનો દિવસ ૨૧ એપ્રિલ ૨૦૨૪, રવિવાર, “તિથિ” – ચૈત્ર સુદ તેરસ
Horoscope Today – દિન મહીમા
શ્રીમહાવીર સ્વામી જયંતિ, અનંગત્રયોદશી, ભા.વૈશાખ, મુરલીધરજી ઉત્સવ-કાશી, જનસેવા દિન, પ્રદોષ વ્રત, યોગીજી મહારાજ દિક્ષા દિન-વડતાલ, રવિયોગ અને અમૃતસિધ્ધિયોગ ૧૭:૦૮ થી
“સુર્યોદય” – ૬.૧૭ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૫૬ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૭.૨૨ થી ૧૮.૫૭
“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.
“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૭.૦૭)
“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
Horoscope Today દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૫૩ – ૯.૨૮
લાભઃ ૯.૨૮ – ૧૧.૦૨
અમૃતઃ ૧૧.૦૨ – ૧૨.૩૭
શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
Horoscope Today રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૭ – ૨૦.૨૨
અમૃતઃ ૨૦.૨૨ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
લાભઃ ૨૬.૦૨ – ૨૭.૨૭
શુભઃ ૨૮.૫૨ – ૩૦.૧૭
Horoscope Today રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.
“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.
“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.