Site icon

હાથમાંથી આ 4 વસ્તુ પડે તો થાય છે અપશુકન, સાથે મોટી મુસીબત આવવાનો મળે છે સંકેત

તમે રસોડામાં હોવ કે બહાર...ક્યારે પણ તમારા હાથમાંથી આ વસ્તુઓ પડવા દેશો નહિં. તમને જણાવી દઇએ કે આ વસ્તુઓ હાથમાંથી પડે તો અપશુકન થાય છે.

If these Things fall from your hand then it considered as bad omen

હાથમાંથી આ 4 વસ્તુ પડે તો થાય છે અપશુકન, સાથે મોટી મુસીબત આવવાનો મળે છે સંકેત

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે ઘરમાંથી બહાર નિકળતી વખતે આપણાં હાથમાંથી અનેક વસ્તુઓ નીચે પડી જતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે જે હાથમાંથી નીચે પડે તો એને અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં માણસનું કામ બગડવું, અસફળતા મળવી અથવા નુકસાન થવાના સંકેત મળે છે. તો જાણી લો તમે પણ એવી વસ્તુઓ વિશે જે તમારા હાથમાંથી છટકીને જમીન પર પડે છે તો શું થાય છે એનો મતલબ.

Join Our WhatsApp Community

મીંઠુ

જો તમારા હાથમાંથી કિચન અથવા તો ખાવાના ટેબલ પર વારંવાર મીંઠુ ઢળે છે તો શુક્ર અને ચંદ્રમા નબળો પડવાનો સંકેત આપે છે. આ મેરિડ લોકોની જીંદગીમાં આગળ અનેક મુશ્કેલીઓ આવશે એ પ્રકારનો પણ સંકેત આપે છે.

પૂજાની થાળી

તમે એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે ક્યારે પણ પૂજાની થાળી આપણાં હાથમાંથી પડવી જોઇએ. જ્યારે પણ પૂજાની થાળી આપણાં હાથમાંથી પડે ત્યારે અનેક મુશ્કેલી આવવાનો એ સંકેતમરત આપે છે. પૂજાની થાળી પડવી એ તમને મોટી મુશ્કેલી માથે આવીને ઉભી રહે છે એ પ્રકારનો સંકેત આપે છે.

આ સમાચાર પણ વાંચો:  સાત ઘોડાની ‘આવી’ તસવીર ક્યારે પણ ના લગાવો ઘરમાં, નહિં તો વધી શકે છે Negativity

તેલ

રસોડામાં રસોઇ બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમારા હાથમાં ક્યારે પણ તેલ ઢળે નહિં. તેલનું ઢળવું અપશુકન ગણાય છે. આમ, જો તમારાથી ક્યારે પણ તેલ ઢળે છે તો એને ઝડપથી લૂંછી લો અને એ કપડુ બહાર ફેંકી દો.

દૂધ

તમારા હાથમાંથી દૂધમાંથી ગ્લાસ પડે છે અથવા તો દૂધ ઉભરાય છે તો અપશુકન થવાનો સંકેત મળે છે. દૂધનો સંબંધ ચંદ્રમા સાથે માનવામાં આવે છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર દૂધનું ઢળવું જીવનમાં આર્થિક સંકટ આવવાનો સંકેત આપે છે.

આ સમાચાર પણ વાંચો:  પહોળા કપાળને કારણે પરેશાન, આ હેરકટ અજમાવો, છુપાવવાની જરૂર નહીં પડે

Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version